Connected

Responsive Ads Here

Tuesday, May 5, 2020

Best Gujarati Love Shayari Collections (*May2020*) - GUJARATI LOVE SHAYARI

GUJARATI LOVE SHAYARI 

Best Gujarati Love Shayari Collections

GUJARATI LOVE SHAYARI 



GUJARATI LOVE SHAYARI :-કેમ છો મિત્રો! ગુજરાતી શાયરી માં તમારું સ્વાગત છે ! જો તમે ગુજરાતના છો, અથવા તમારી મૂળ ભાષા ગુજરાતી છે, અથવા તમારા મોટાભાગના મિત્રો ગુજરાતના છે.તો આ Best Gujarati Love Shayari Collections ફક્ત તમારા માટે છે 

તો આજે આ પોસ્ટ માં હું તમારા માટે બેસ્ટ ગુજરાતી શાયરી નું નવું કલેક્શન લાવ્યો છું જે તમે તમારા બેસ્ટ મિત્રો ને તમારા સગા સબંધી ને અને તમારા પ્યાર ને આ શાયરી મોકલી શકો છો 


BEST GUJARATI STATUS,GUJARATI LOVE SHAYARI,GUJARATI LOVE SHAYARI IN GUJARATI LANGUAGE,GUJARATI LOVE STATUS,GUJARATI PREM SHAYARI,GUJARATI ROMANTIC SHAYARI,GUJARATI SHAYARI,GUJARATI SHAYARI FOR FRIENDS,GUJARATI STATUS


Best Gujarati Love Shayari Collections
GUJARATI LOVE SHAYARI


(っ◔◡◔)っ ♥ 👉તું યાદ😭 ન આવ #એવી,એક પણ🌞સવાર નથી પડી, હું તને 🤯 ભૂલી ને સુઈ જાવ એવી કોઈ 🌙રાત નથી પડી ♥

(っ◔◡◔)っ ♥ મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો. ♥

🐣🔥  જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે, રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે.  ൠ💥  

(っ◔◡◔)っ ♥ આંસુ સુકાયા પછી જે મળવા આવે,
એ “સંબંધ છે”, ને,
આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે. ♥ 

દરેક ઘર 🏠 નું #સરનામું તો હોય પણ,
ગમતા સરનામે 🏠 ઘર બની જાય,એ 🙏🏾જીવન છે!!

(っ◔◡◔)っ ♥ દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું. ♥

(っ◔◡◔)っ ♥ યાદો ની નૅવ લાઇ ની નીકર્યા દરિયા મા
પ્રેમ ના 1 ટિમ્પ માટે નીકર્યા વરસાદ મા
ખબર 6ઈ નથી મળવાનો સાત આમનો
6ટા ચાંડ ની શોધવા નીકર્યા અમાસ મા. ♥ 

⛰પથ્થરો #પોલા હશે  🤷‍♀️ કોને ખબર?
👨‍👩લોકો પણ કેવા હશે 🤷‍♀️કોને ખબર?
મૃત્યુ 🙏 સત્ય બની આવી જશે લોકો તો 😭રડશે,
પણ 😭આંસુ કોને સાચા હશે 🤷‍♀️કોને ખબર 

👌🔥  ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે  🐝🍭 

💝♛  શરીર ને લોવ કરવાવાળા બોવ બધા મળશે
સાહેબ પણ જો કોઈ દિલ થી લોવ કરવા
વાળું મળી જાય ને તો ક્યારેય  💝♣ 

(っ◔◡◔)っ ♥ પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
અવસર મળ્યો એ બહુ છે… ♥ 

😈😝  મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.  ♥☞ 

★·.·´¯`·.·★   🎀  આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,
હું ક્યાં ઉધાર મંગૂ છું  🎀   ★·.·`¯´·.·★ 

【પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું
કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે………】 

:  🎀  કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે  🎀  : 

—(••÷  🎀  હોત,હૈયુ ની નયન મા હરખ લાજ 𝟨ઈ
સાજન તને કાય મળી હાય આવી ખબર લા𝟨ઈ 𝟨ઈ
અરીસા મા તમે બોઉ જોયા ના કરો
ક્યારેક પોતાની પણ નેજ઼ર લાજ 𝟨ઈ..  🎀  ÷••(—

(っ◔◡◔)っ ♥ તમે નથી ની તમારી યાદ આવે 6ઈ
પ્રભુ ઍ જાણે શુ ભરી દીધુ 6ઈ ટૅમારા મા,
ક પ્રભુ ની યાદ કરતા પહેલા પણ ખુદ તમારી યાદ આવે 6ઈ. ♥ 

(っ◔◡◔)っ ❤️જીના જીવન મા પ્રેમ નથી તેની કાય હસતી નથી, પ્રેમ વગર ની જીન્ગદી સસ્તી નથી, તમે માણો ક ના માણો આમા મારી કાય જબર-ડસતી નથી.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️હૂ ઈ નથી જી કોઈના જીવન ની વાર્તા બૅની જોઉ, હૂ ઈ નથી ક કોઈની આંખના અશ્રુ બૅની જોઉ, હૂ તો 1 વહાલ નો દરિયો 6યૂ, જીના જીવન મા જોઉ તેની જિંદગી બૅની જોઉ.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️દિપક નહી ઍક જ્યોત માંગુ 6યૂ, ,સાગાર નહી ઍક બંડ માંગુ 6યૂ, હૂ જિંદગી ના અંતિમ સ્વાસ સુધી તમારી દોસ્તી માંગુ 6યૂ.(っ◔◡◔)っ ❤️

     (っ◔◡◔)っ ❤️તારી આંખોની પ્યાસ બનવા તૈયાર 6યૂ,
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર 6યૂ,
ટ્યૂ જો આવી ની મને સજીવન કરે તો….
હૂ રોજ લાશ બનવા તૈયાર છુ(っ◔◡◔)っ ❤️

                             (っ◔◡◔)っ ❤️ટૅમારા પ્યાર વીના રહેવાતુ નથી,
પ્યાર નુ આ દર્દ હવે સહેવાતુ નથી,
કહેવા માટે આવુ 6યૂ તારી મહેફીલ મા
મુખ ખોલુ 6યૂ ની કશુ કહેવાતુ નથી.(っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️તારા સિવાય કાય ના માટે મારી આંખો રાય નથી
બીમાર 6યૂ તારી મહોબ્બત મા, શરીર મા લોહી નથી
મારા હાટા ટી આજે તારા 6ઈ
તારા જેવા બેવફા મે જોયા નથી. (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️દર્દ સિવાય જિંદગી અધૂરી 6ઈ
તો પણ જીવવુ જરૂરી 6ઈ
ના કરશો અફસોસ “તમારી જિંદગી” પર
કેમ ક તમારી જિંદગી વીના કોઈક ની જિંદગી અધૂરી થઈ (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️પ્રેમ ની અમને ‘કૅડર’ ક્યા રાખી છે,
દિલ ની અમને ‘ખબર’ ક્યા રાખી છે,
મે કહ્યુ મારી જઈશ તારા પ્રેમ મા,
અમને પૂ6યૂ ‘કબર’ ક્યા રાખી છે? (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️જીંદગી તો સાલી
એવી જીવવાની
કે મરીયે ત્યારે લોકો
વન્સમોર ની બુમો પાડે (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️મારી આજ હું
આનંદથી જીવું છું
આવતીકાલ ને
જે કરવું હોય તે કરે (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા (っ◔◡◔)っ ❤️

 (っ◔◡◔)っ ❤️ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે (っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે (っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ટેરવે થી ઝુલ્ફો ને હટાવી
નયન મીચી જાય છે
તારા એજ ચિત્રમાં
મારો પ્રણય વીતી જાય છે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️નયન માં વસ્યા છો
જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના 100 કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જીંદગી ની ભાગદોડ માં
એટલું ધ્યાન રાખજો દોસ્તો કે
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવામાં
કોઈ પોતાના છૂટી ના જાય(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ
ત્યારે જ ઉકેલાય જાય
જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે
એકબીજા સાથે બોલતા થઇ જાય(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️હે દર્દ કઇક તો વ્યાજબી કર
હું તો તારો કાયમ નો ગ્રાહક છુ(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મારી આ મુલાકાત ને છાહે તો
મુસીબત કેહ્જે તારી આ દ્રષ્ટિ ને મુજ
પ્રત્યેની નફરત કેહ્જે પરંતૂ એકાંતમાં
આ અશ્રુભરી મારી વિદાય યાદ આવીને
રડાવે to તેને મહોબ્બત કેહ્જે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી જાય
જાને એક ફૂલ ડાળી થી જુન્કી ગયું
કોઈ સમજી નાં શક્યું આ દિલ(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️અમુલ્ય સબંધો સાથે પેસાની તુલના ન
કરવી કારણ કે પેસા બે દિવસ કામ આવે છે
અને એ આખી જિંદગી આપણી પાસે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Hu ichu chu chataa evi nirasha thai nathi shakti;
Milan taaru asanbhav che,
e shraddha thai nathi shakti(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️એક બાજી ના બે રમનાર કોઈ જીતે તો કોઈ
હારે પણ પ્રેમ ની બીજી તો સહુ
થી ન્યારી તો બને જીતે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️mahobbat ane jagat vachhe nu sthal vicharu chu;
mara ane tara vachhe nu antar vicharu chu.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️દિમાગ બોલ્યું પાકી દોસ્ત છે દિલ
બોલ્યું સાચી પ્રેમિકા છે નસીબ
બોલ્યું બસ એ એક માત્ર મીઠી યાદ હતી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Paade che saad tu mane roj khvaab ma,
Taro avaaj sambhalu cho hu kitaab ma;
Tari mahendi no rang maari ghazal ne sajaavashe,
Ekaad patra Tuy lakhe jo javaab ma.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️To aaj pachi aapde malishu nahi,
Haan yaad to aapde ek bijaane karshu;
Aankh pan bheeni thai jashe maari
Yaad kari e mithdi aankh taari…!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જીવનમાં સમયની સાથે જીવનમાં સમયની
સાથે ચાલવું પડે છે જે નામંજૂર હોય તે
જ કરવું પડે છે રોવાનો અધિકાર પણ નથી આપતું(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️છતાં પણ મને ગમ નથી,
માત્ર દુ:ખ એ વાતનું છે કે.
તારી આંખમાં આંસું બનીને,
મને ખરતાં પણ ન આવડયું.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️પ્રેમ કોઈ એવી વ્યક્તિને શોધો તો
નથી જેની સાથે જિંદગી વિતાવી
શકાય એતો એવી વ્યક્તિ નો જ ખોજે છે જેના વગર(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Zindagi Malvi Ae Naseeb Ni Vaat Che
Maut Malvu Ae Samay Ni Vaat Che
Pan Maut Pachi Pan Koi Na Dil Ma Jivta Rehvu
Ae Zindagi Ma Karela Karm Ni Vaat Che..(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Maari ghazal che niche padela Gulabma;
Laakho milanni tako che haji pan hisab ma.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Te jo maaro haath pakadyo,
Main maara mata-pita ni aangadi chodi;
Aakhu jeevan taari saathe rehva,
Main maara parivaar no saath chodyo.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તમે હાજર નથી તો આ બધું સુનું
લાગે છે રોશની તો ય મને અંધકાર
લાગે છે છે ઘણા લોકો તોય મને એકલતા(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Kalam Hath Ma Lidhi Tya Ek Aansu Aavyu Aagal…
Zalzaliya Ni Zaankhap Vachche Lakhie Kya Thi Kaagal..(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Paade che saad tu mane roj khvaab ma,
Taro avaaj sambhalu cho hu kitaab ma;
Tari mahendi no rang maari ghazal ne sajaavashe,
Ekaad patra Tuy lakhe jo javaab ma.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ભગવાન પ્રેમ બધા ને આપે છે દિલ
પણ બધા ને આપે છે દિલ માં રહેવા
વાળા પણ બધા ને આપે છે દિલ(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જેને ચાહો છો તેને મેળવી નથી
શકતા જેને મેળવો છો તેને ચાહી
નથી શકતા એટલે જિંદગીમાં ક્યાંક
પ્રેમની જલક આવી જાય(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Dil par hamlo tayo ne dil tuti gayu.
Koi k che k manobal khuti gayu khoti
Buma bum che doctroni aa to tame yadd
Aaya ne bicharu dhabkaro chuki gayu.(っ◔◡◔)っ ❤️
Best Gujarati Love Shayari Collections
GUJARATI LOVE SHAYARI

(っ◔◡◔)っ ❤️પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જે મળે તેને ચાહવું એ સમજૂતી છે
જેને ચાહો તેને મેળવવું એ સફળતા છે
પણ જ્યારે ખબર હોય કે જે
ક્યાંક ધોધમાર વરસાદ ક્યાંક ધોધમાર
વરસાદ વરસી જાય છે ક્યાંક એક બુદની
તરસી રહી જાય છે કોઈને મળે છે હજાર ભાણા(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ભૂલવા તમને ક્યા આસાન છે જે ભૂલે
તમને એ તો નાદાન છે આપ તો વસો છો
દિલ માં આમારા તમે અમને યાદ(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️વાત રાખી દિલ માં વાત રાખી દિલ
માં વાત ખી નાં શક્યા યાદ કર્યા
એમને શ્વાસ લઈ નાં શક્યા કોઈકે પૂછ્યું આ .(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ચાહે છે કોઈ કોઈને,
પામે છે કોઈ કોઈ બુઝાવે પ્યાસ પાણીથી,
કોઈ બુઝાવે પ્યાસ આન્સૂથી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હું જાણું છુ એ કેમ થયો છે;
કહું! કોઈને કહેશો નહિ કે,
પહેલી જ નજરે પ્રેમ થયો છે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તું યાદ ન આવ એવી એક પણ સવાર
નથી પડી હું તને ભૂલી ને સુઈ જાવ
એવી કોઈ રાત નથી પડી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Prem Aapvo Ae Faraj Che
Prem Pamvo Ae Kala Che
Tame Jene Prem Karo Cho Teni Saathe Hovu Ae Naseeb Che..
Pan Tamne Je Prem Kare Che Teni Saathe Hovu Ae Zindagi Che.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Ketlaay varshe mali che tu he sakhi,
Me sajavi che taari maate ghazal ni paalkhi;
Tu samay ne le barabar paarkhi,
Etle j taaji shaayri che me lakhi.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Te jo maaro saath aapyo,
Maara svapno ne saacha padta main joya;
Pan saambhad… ek vaat che
J mane khoti laagti aavi.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સમયના બધન નથી હોતા ખરી ગયેલા
પાન ફરી લીલા નથી થતા કહેછે
લોકો બીજો પ્રેમ કરી લો કોણ
સમજાવે એમને કે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ઉતરી ગયી છે એ નઝર થી હૃદય સુધી,
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તેઝાર ની મજા એટલી ગમી,
કે જોસુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી…(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️punam ni raatoy mujne aamas laage che,
Anu Anu ma jagtna nihadu chu tane,
nayan ni kiki ma pan taaro vaas lage che(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️પાતળી આ કમર પર આમ ઘડો રાખમાં,
કૈક જીવ જાય છે આ ચાલમાં
કૈક ઘાયલ થાય છે આ ચાલમાં(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સમજ્યા વગર કોઈને સમજ્યા વગર કોઈને
પસંદ નાં કરતા નાં સમજમાં કોઈને
ગુમાવી પણ નાં દેતા ગુસ્સો
શબ્દમાં હોય છે દિલમાં(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️પ્રેમ તો જુનો છે,
કોણ કબુલાત કરે પ્રેમ ના શબ્દો થાકી,
કોણ રજૂઆત કરે વાત કરવાને બંને
છીએ તત્પર પણ કોણ વાતની શરૂઆત કરે
દિલ જો માન્યું હોત તો ક્યારેય
મનાવી દીધું હોત તમને મળવાનું ખોટું
સ્વપ્ન મેં દફનાવી દીધું હોત તમે પસંદ છો એટલે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️યુગો ની ઓળખ પણ પલ વાર માં છૂટી
જાય છે જેમ આકાશ માંથી તારા તૂટી
જાય છે સ્નેહ નો સંબધ આ વળી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જેના દિલ પર જે નાં દિલ પર વાગે છે એ
આંખોથી નથી રોતા જે પોતાના નથી થયા
એ કોઈના નથી થયા(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મંજીલ પહોચવું હોય તો હું તારા થી વહેલા
પહોંચી જાત પણ કોઈના હાથ છોડી ને
આગળ વધવું એ મારા સ્વભાવમાં નથી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી રસ્તા
સુધી એટલા દીવા પ્રગટાવી દીધા કે
સમગ્ર રાસ્તમાં રોશની પથરાઈ ગઈ અને તે એવું(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Mane Loko Kahe Chhe..Ke Maari Shu Dasha Chhe,
Hu Kahu Chhu..Ke Prem Ma Padavani Aa Saza Chhe,
Vikharayela Vaal –Aankho Hase Chhe Ke Rade Che,
Kasoor Be-wafai No Nathi..Mohabbat Ni Aa Mazaa Chhe(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જિંદગી માં સોથી વધારે દુખ બે જ
સમય આવે છે જેની સાથે પ્રેમ નથી
એની સાથે જીવવું અને પ્રેમ છે એના વગેર(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️હસવું તો મારા વ્યક્તિત્વ
નો હિસ્સો છે દોસ્ત,
તમે મને ખુશ સમજી ને
દુઆ માં ભૂલી ન જતા(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ક્યારેય હું સમજી નાં
શકું તો તું કહી દેજે
અને ક્યારેય હું કહી નાં
શકું તો તું સમજી જજે કૃપા બસ(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️Te jo be mitha bol bolya,
Maara kaano ma sangeet vaagyu;
Dhime dhime taara vichaaro nu,
Maara jeevan ma pravaas jagyu.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તકલીફ એ નથી કે કિસ્મત એ મારો
સાથ નાં આપ્યો અફસોસ એ છે કે
મારો વિશ્વાસ તમારા પર હતો કિસ્મત પર(っ◔◡◔)っ ❤️
Best Gujarati Love Shayari Collections
GUJARATI LOVE SHAYARI

(っ◔◡◔)っ ❤️જિંદગી માં ક્યારેય પ્રેમ કરવાનું
મન થાય તો દુખ સાથે પ્રેમ કરી લેજો
કેમ કે દુનિઆ નો નિયમ છે જેને જેટલું(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️છાયડાની ખોજમાં આ જિંદગી કાઢી
નાખી રોજ નમતી ડાળને અકારણ વાઢી
નાખી રૂપથી અંજાયો નથી સ્નેહ થી
ભીંજાયો છું તું કહે પીછો(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તારી યાદોને હવે રોકી શકાતો નથી
તને જોયા વગર હવે રહી શકતો નથી કોણ
જાને કયું જાદુ કરી બેથી છે મારા(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️દરેક યાદ અર્થ ઈન્તેજાર નથી હોતી વહી
જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી
હોતો આ તો સંજોગો મજબુર કરે છે માનવી ને(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ચોરીને દિલ મારૂ,
તમે શરમાઓ છો શા માટે રાખવું હોય તો રાખો,
હવે ઘબરાઓ છો શા માટે જમાના ની શરમ કાજે,
ભલે નીછું જુઓ છો પણ કરીને કાર્ય નિજ હાથે ,
હવે પસ્તઉં છો શા માટે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કોઈ કહે છે જ્ન્મોમ્ન્મ નો સાથ
એટલે પ્રેમ હું કહું છું એક પળ નો
સાથ ને જન્મોજન્મ નો આહેસાસ એટલે પ્રેમ(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ? અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કુછ બીતે હુયે લમ્હો શે મુલાકાત હુઈ કુછ
તૂટે હુયે સપનો શે બાત હુઈ યાદ જો કરને
બેઠે ઉન તમામ યાદો(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કેટલાય વર્ષે મળી છે તું હે સખી,
મેં સજાવી છે તારી માટે ગઝલ ની
પાલખી; તું સમય ને લે બરાબર પારખી,
એટલે જ તાજી શાયરી છે મેં લખી.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️દિલ થી ૧૦૦ વાર કીધું દિલ ને
ચાલ ભૂલી જા એને ૧૦૦ વાર કીધું
દિલ એ તું દિલ થી નથી કહેતો(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સુગંધ ગુલાબની આજે પણ સુકાયા
આછી આંખ બંધ છે જેમ તારી યાદને
મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો,
સહવાસ માં તારા જ માનેલ.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ગમ હિ ગમ હે મેરી જીંદગી મે ખુશી
નામકી ચીજ હિ નહી હૈ મે દિલ ભી ઉસે
દે બેઠા જીસે પ્‍યાર પાને કે ઉમ્‍મીદ હી નહિ હૈ.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ
સિક્કો ખોટો નીકળ્યો(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં
એક દિવસ નો ઉમેરો કરતો રહે છે તમારે
તેની જરૂર છે એટલા માટે નહી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ક્યારેય ઓન આટલા બધા નહી હસતા કે
તમને નજર લાગી જાય આ જમાનાની કેમ
કે બધી આંખો મારા જેમ પ્રેમ ની નથી(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની
ભૂલો શન કરવામાં જ છે કારણ કે
ભૂલ વગર નો મનુષ્ય શોધવા(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તારી આંખો માં મારું મુખડું રમે
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ
પણ નારે ગાંડી .. હાર્યો જુગારી તો બમણું રમે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તારી આંખના ઇશારા પર,
મને મરતાં ન આવડયું. પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,
મને તરતાં ન આવડયું(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,
હું ક્યાં ઉધાર મંગૂ છું(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
અવસર મળ્યો એ બહુ છે…(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તને બસ આટલું જ કહેવા માંગીશ,
બહુ નાજુક સ્થિતિમાં છું !!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો !!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે !!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*પ્રેમનુ પાત્ર શોધો નહિ..*
  *બનો*....(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!!
તો આમ કાયમ તો ન આવતી હોત..!!!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો....*
*કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ....(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના...
હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*આ અજનબી શહેર મા કોઈએ પથ્થર ફેંક્યો મારી પાછળ*(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં*
*તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને
અને રડીને આપણી કંકોત્રીની પણ.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે,_
જીતી ને પણ હારી રહ્યો છું તને.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️દુઃખ તો દરિયા જેવું છે
તે પહેલાં અંદર ડૂબાડે છે,
અને પછી મૂલ્યવાન મોતી આપે છે'.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા
કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️રાહમાં છું હું એ વ્યક્તિની
જે મારી છે જ નહીં.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️નારાજગી પણ એની કમાલ છે
મને સમજ નથી આવતી,(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️હાલ જોવે છે મારો દરરોજ
બસ પૂછવા નથી આવતી.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,*
*એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ✍🏻❤(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સાંજ... એટલે...
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી  ક્ષણ..!!💕(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️વિરહની વેદના તેને લાગે,
જેને મિલન નો અનુભવ કર્યો હોય...(っ◔◡◔)っ ❤️
Best Gujarati Love Shayari Collections
GUJARATI LOVE SHAYARI

(っ◔◡◔)っ ❤️હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય...(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો,
ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે !!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,
તારી  યાદોમાં  મારો  વિસામો  ક્યાં..???💞(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️શબ્દોની રમત અમને ન આવઙે,
અમે તો સ્નેહથી રમી જાણીએ.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું‌ છે કે
મારો કોઈ જવાબ નથી🙂(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,*
*બસ એક માત્ર જોઇએ કૃષ્ણ  જેવો સારથી..*💐🙏(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️બીજાને હસાવીને...
પોતાની તકલીફ છુપાવવી...
એ પણ #એક કલા છે...
સાહેબ....(っ◔◡◔)っ ❤️
 🤷‍♂🦋🤷‍♂

(っ◔◡◔)っ ❤️સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*જીત નો મોહ નથી, હાર નો ડર નથી,*
*હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી....*(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મારા પ્રેમની બસ આટલી જ કહાની છે..
તારી યાદો સાથે જ મારી કહાની છે.(っ◔◡◔)っ ❤️.

(っ◔◡◔)っ ❤️પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે...(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*
*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.*(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️*શોધે ચેહરો જેને દિવસ આખો..*
*એની યાદમાં થયી જાય છે સાંજ...*(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી...
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે,
નહિ કે દલીલ માં ઉતરવાની.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️એક જ પ્રાથના છે હવે કે ,
તને કોઈ તારા જેવું ના મળે...!!(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે...(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે...(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️મોત તો નક્કી છે એટલે
મોજ થી જીવી લ્યો.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ધબકતું નથી હૈયું….
કંઇક કાંકરીચાળો કરને….યાર(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,*
*ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા...*✍🏻(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે..
નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..!!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં...(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️આવો તોયે સારું , ના આવો તોયે સારું ,
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું .....(っ◔◡◔)っ ❤️


(っ◔◡◔)っ ❤️કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,
ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️*ખુલ્લા પુસ્તક જેવું,**ફક્ત એ લોકો માટે બનવુ*જેને એ વાંચતા આવડતું હોય...*(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી!(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં,
જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન,
બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!(っ◔◡◔)っ ❤️

ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !!👫

******

❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!

******

Gujarati shayari Collections

👉અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!

******

👭નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨

******

👩‍❤️‍👩એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Perfume ની Smell આવે છે !!🤘

******

☑️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!

******

💖#Bike ચલાવવાની સાચી💔 મજા તો ત્યારે જ આવશે, 😊જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!💔

આપણો સંબંધ ભલે દોસ્તી😊 હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!😇

******

👩‍❤️‍💋‍👩જયારે પણ હું વિચારું છું,😊 બસ તારા જ વિચારો આવે છે !!👩‍❤️‍👩

******

તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏 પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!

Romantic status in Gujarati shayari

******

💖તારા ફોટા 👰પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕

******

💘આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!

******

💗વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ 😊એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!💓

GUJARATI SHAYARI ON ROMANTIC FRIENDS
******

પ્રેમમાં મનેય હવે😊 #અનામત જોઈએ, આ દિલ મારું બે-પાંચ ટકા તો #સલામત જોઈએ !!🙁

******

તારા આ 😊#Hmm વાળા રીપ્લાયથી પણ, મને #Hum વાળી #Feeling 😊આવે છે !!

Gujarati romantic Shayari

******

જો છોકરી પૈસા કરતા 😊વધારે તમને પસંદ 😊#કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!🙁

******

(っ◔◡◔)っ ❤️જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ,
🙁ચા અને ચાહ !!😊(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ,
બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે તું સાથે હોય કે તારી યાદ, સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છું(っ◔◡◔)っ ❤️ 

(っ◔◡◔)っ ❤️કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️ અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ
#થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘(っ◔◡◔)っ ❤️

(っ◔◡◔)っ ❤️તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!(っ◔◡◔)っ ❤️

BEST GUJARATI STATUS,GUJARATI LOVE SHAYARI,GUJARATI LOVE SHAYARI IN GUJARATI LANGUAGE,GUJARATI LOVE STATUS,GUJARATI PREM SHAYARI,GUJARATI ROMANTIC SHAYARI,GUJARATI SHAYARI,GUJARATI SHAYARI FOR FRIENDS,GUJARATI STATUS


No comments:

Post a Comment